તમારા બધા સંપર્કોને જેમ કે Contact Number, WhatsApp Number, Email Address, Google Maps Social Sites જેવી માહિતીને ડિઝીટલ કાર્ડ દ્વારા તમારા ક્લાયન્ટને Share કરી શકો છો.
Click here to call (ફોન કરવા માટે અહીં ક્લિક કરો) : તમારા મિત્રો, સંબંધીઓ, ગ્રાહકો ફક્ત ડિઝીટલ કાર્ડ પર મોબાઇલ નંબર પર ટેપ કરીને તમારા સુધી પહોંચી શકે છે.
Click here to WhatsApp (વોટ્સએપ કરવા માટે અહીં ક્લિક કરો.) : તમારા મિત્રો, સંબંધીઓ, ગ્રાહકો ફક્ત ડિઝીટલ કાર્ડ પર તમારો નંબર પણ Save કર્યા વગર તમને વોટ્સએપ કરી શકે છે.
Click here to Email (મેઇલ કરવા માટે અહીં ક્લિક કરો.) : એક ક્લિક પર તમારા મિત્રો, સંબંધીઓ, ગ્રાહકો તમને ઇમેઇલ મોકલી શકે છે .
Click here to Save my Contect / QR Code : તમારા મિત્રો, સંબંધીઓ, ગ્રાહકો તમારી બધી સંપર્ક વિગતો તેમના ફોન સરનામાં બુકમાં સાચવી શકે છે.
Click to Navigate (નેવિગેટ કરવા માટે ક્લિક કરો) : ડિઝીટલ કાર્ડનો ઉપયોગ કરીને, તમારા મિત્રો, સંબંધીઓ, ગ્રાહકો ગૂગલ મેપ્સ સાથે તમારા સ્ટોર પર નેવિગેટ થઈ શકે છે.
Website & Social Links (વેબસાઇટ અને સામાજિક લિંક્સ) : ડિજિટલ કાર્ડ સાથે તમારા મિત્રો, સંબંધીઓ, ગ્રાહકો વેબસાઇટ્સ અને સામાજિક સાઇટ્સની મુલાકાત લઈ શકે છે.

Post a Comment